વિ○
મૉડરટ
મધ્યમ, માફકસર, સાધારણ, થોડું, સીમિત, નિયંત્રિત, મિતાચારી, ઉદાર મતવાદી, મવાળ, વિનીત, મધ્યમમાર્ગી, નરમ પાડવું કે પડવું, સૌમ્ય બનાવવું, ઉગ્રતા ઓછી કરવી, કઠોરતા ઓછી કરવી, પરીક્ષકોના કામ પર નજર રાખવી, સમધારણ કરવું, સમધોરણ કરવું
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | મૉડરટ | મધ્યમ, માફકસર, સાધારણ, થોડું, સીમિત, નિયંત્રિત, મિતાચારી, ઉદાર મતવાદી, મવાળ, વિનીત, મધ્યમમાર્ગી, નરમ પાડવું કે પડવું, સૌમ્ય બનાવવું, ઉગ્રતા ઓછી કરવી, કઠોરતા ઓછી કરવી, પરીક્ષકોના કામ પર નજર રાખવી, સમધારણ કરવું, સમધોરણ કરવું |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.