વિ○
મૉડરટ
મધ્યમ, માફકસર, સાધારણ, થોડું, સીમિત, નિયંત્રિત, મિતાચારી, ઉદાર મતવાદી, મવાળ, વિનીત, મધ્યમમાર્ગી, નરમ પાડવું કે પડવું, સૌમ્ય બનાવવું, ઉગ્રતા ઓછી કરવી, કઠોરતા ઓછી કરવી, પરીક્ષકોના કામ પર નજર રાખવી, સમધારણ કરવું, સમધોરણ કરવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | વિ○ | મૉડરટ | મધ્યમ, માફકસર, સાધારણ, થોડું, સીમિત, નિયંત્રિત, મિતાચારી, ઉદાર મતવાદી, મવાળ, વિનીત, મધ્યમમાર્ગી, નરમ પાડવું કે પડવું, સૌમ્ય બનાવવું, ઉગ્રતા ઓછી કરવી, કઠોરતા ઓછી કરવી, પરીક્ષકોના કામ પર નજર રાખવી, સમધારણ કરવું, સમધોરણ કરવું |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.