ઉ○ક્રિ○
નિગોશિએટ
તડજોડ કે કરાર કરવા માટે વાટાઘાટ કરવી, હૂંડી કે ચેકના પૈસા આપવા કે લેવા, –ની સાથે સફળતાપૂર્વક સોદો કે વહેવાર કરવો, સોદો પાર પાડવો, -નો નિકાલ કે ફેંસલો કરવો, -ની વચ્ચે મધ્યસ્થી કરવી, વાટાઘાટ કરવી
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ઉ○ક્રિ○ | નિગોશિએટ | તડજોડ કે કરાર કરવા માટે વાટાઘાટ કરવી, હૂંડી કે ચેકના પૈસા આપવા કે લેવા, –ની સાથે સફળતાપૂર્વક સોદો કે વહેવાર કરવો, સોદો પાર પાડવો, -નો નિકાલ કે ફેંસલો કરવો, -ની વચ્ચે મધ્યસ્થી કરવી, વાટાઘાટ કરવી |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.