ના○
નોડ
મૂળ કે ડાળી પરની ગાંઠ, મૂળ કે ડાળી પરનો ગઠ્ઠો, પાંદડાં ફૂટે છે તે જગ્યા, પર્વ, કઠણ સોજો, અસ્થિગુલ્મ, ગ્રહની કક્ષા ક્રાંતિવૃત્તને જ્યાં છેદે છે તે જગ્યા કે બિંદુ, એક વર્તુળ કે વક્ર જ્યાં પોતાની જાતને કાપે છે તે બિંદુ, ધ્રૂજતી કે કાંપતી વસ્તુનો વિશ્રામબિંદુ કે રેખા
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | નોડ | મૂળ કે ડાળી પરની ગાંઠ, મૂળ કે ડાળી પરનો ગઠ્ઠો, પાંદડાં ફૂટે છે તે જગ્યા, પર્વ, કઠણ સોજો, અસ્થિગુલ્મ, ગ્રહની કક્ષા ક્રાંતિવૃત્તને જ્યાં છેદે છે તે જગ્યા કે બિંદુ, એક વર્તુળ કે વક્ર જ્યાં પોતાની જાતને કાપે છે તે બિંદુ, ધ્રૂજતી કે કાંપતી વસ્તુનો વિશ્રામબિંદુ કે રેખા |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.