ના○
ઑબ્જિક્ટ
(ઇન્દ્રિય ગોચર) વસ્તુ, સ્થૂળ પદાર્થ, ક્રિયા કે ભાવનાના વિષયીભૂત વ્યક્તિ કે વસ્તુ, ધ્યેય, હેતુ, ઉદ્દેશ, કર્મ, (વ્યા.) વાક્યમાં સકર્મક ક્રિયાપદનું કર્મ હોય અથવા જેને નમયોગી અવ્યય લાગેલ હોય તે શબ્દ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | ઑબ્જિક્ટ | (ઇન્દ્રિય ગોચર) વસ્તુ, સ્થૂળ પદાર્થ, ક્રિયા કે ભાવનાના વિષયીભૂત વ્યક્તિ કે વસ્તુ, ધ્યેય, હેતુ, ઉદ્દેશ, કર્મ, (વ્યા.) વાક્યમાં સકર્મક ક્રિયાપદનું કર્મ હોય અથવા જેને નમયોગી અવ્યય લાગેલ હોય તે શબ્દ |
| 2 | સ○ક્રિ○, અ○ક્રિ○ | ઑબ્જેક્ટ | -ની વિરુદ્ધ કારણ દર્શાવવું, -નો પ્રતિકાર કરવો, -ને પડકારવું, -ની પ્રત્યે અણગમો થવો |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.