ના○
ઑલિમ્પિક ગેમ્સ
પ્રાચીન ગ્રીસમાં ઑલિમ્પિયાના મેદાન પર દર ચાર વરસે થતો રમતગમતનો અને સાંસ્કૃતિક ઉત્સવ, તેની જ હવે થતી આંતરરાષ્ટ્રિય આવૃત્તિ, ઈ.સ. ૧૮૯૬થી દર ચાર વર્ષે જુદા જુદા દેશમાં કરવામાં આવતો અંગબળના ખેલની આંતરરાષ્ટ્રીય હરીફાઈનો આરંભ, ઑલિમ્પિક રમતો
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | ઑલિમ્પિક ગેમ્સ | પ્રાચીન ગ્રીસમાં ઑલિમ્પિયાના મેદાન પર દર ચાર વરસે થતો રમતગમતનો અને સાંસ્કૃતિક ઉત્સવ, તેની જ હવે થતી આંતરરાષ્ટ્રિય આવૃત્તિ, ઈ.સ. ૧૮૯૬થી દર ચાર વર્ષે જુદા જુદા દેશમાં કરવામાં આવતો અંગબળના ખેલની આંતરરાષ્ટ્રીય હરીફાઈનો આરંભ, ઑલિમ્પિક રમતો |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.