વિ○
ઓપન
ઉઘાડું, બંધ નહિ કરેલું, બંધથી વિપરીત, તાળું નહિ મારેલું, ખુલ્લું, રૂંધાયેલું નહિ એવું, મોકળું, ઢાંકણા વગરનું, નહિ પૂરેલું, ઉઘાડું, પ્રગટ, સ્પષ્ટ, વ્યક્ત, જાહેર, સાર્વજનિક, મર્યાદિત નહિ એવું, બધાંને માટે ખુલ્લું કે છૂટવાળું, હરકોઈને પ્રવેશની છૂટવાળું, મુક્ત,ચોખ્ખું, સાફ, ફેલાયેલું, વિસ્તારેલું, જાળીદાર, પાથરેલું, ખુલ્લા દિલનું, નિખાલસ, નિષ્કપટ, સરળ, ખીલેલું, અનિર્ણીત, ઊંચું, ઉઘાડવું, ઊઘડવું, (વધુ) ખુલ્લું કરવું, ખુલ્લુ થવું, શરૂ કરવું, ખોલવું, ઉદ્ઘાટન કરવું, ખુલ્લી જગ્યા કે ખુલ્લી હવામાં સ્પર્ધા, શરૂ કરવું, પ્રારંભ કરવો
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | ઓપન | ઉઘાડું, બંધ નહિ કરેલું, બંધથી વિપરીત, તાળું નહિ મારેલું, ખુલ્લું, રૂંધાયેલું નહિ એવું, મોકળું, ઢાંકણા વગરનું, નહિ પૂરેલું, ઉઘાડું, પ્રગટ, સ્પષ્ટ, વ્યક્ત, જાહેર, સાર્વજનિક, મર્યાદિત નહિ એવું, બધાંને માટે ખુલ્લું કે છૂટવાળું, હરકોઈને પ્રવેશની છૂટવાળું, મુક્ત,ચોખ્ખું, સાફ, ફેલાયેલું, વિસ્તારેલું, જાળીદાર, પાથરેલું, ખુલ્લા દિલનું, નિખાલસ, નિષ્કપટ, સરળ, ખીલેલું, અનિર્ણીત, ઊંચું, ઉઘાડવું, ઊઘડવું, (વધુ) ખુલ્લું કરવું, ખુલ્લુ થવું, શરૂ કરવું, ખોલવું, ઉદ્ઘાટન કરવું, ખુલ્લી જગ્યા કે ખુલ્લી હવામાં સ્પર્ધા, શરૂ કરવું, પ્રારંભ કરવો |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.