ના○
ઓપનિંગ
બાકું, છિદ્ર, ફાટ, ખાલી જગ્યા, ખુલ્લો પટ, શરૂઆત, આરંભ, પ્રાસ્તાવિક કથન, તક, ધંધા ઇ. માટે અવકાશ શરૂઆતનું, પહેલું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | ઓપનિંગ | બાકું, છિદ્ર, ફાટ, ખાલી જગ્યા, ખુલ્લો પટ, શરૂઆત, આરંભ, પ્રાસ્તાવિક કથન, તક, ધંધા ઇ. માટે અવકાશ શરૂઆતનું, પહેલું |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.