ના○
ઑરકલ
પ્રાચીન ગ્રીક લોકોની કોઈ પ્રશ્ન અંગે દેવતાને પૂછીને જવાબ કે સલાહ મેળવવાની જગ્યા, ત્યાં મળતો દેવતાનો જવાબ, દૈવી ઉત્તર આપનાર પૂજારી(પૂજારણ), દેવવાણી, દૈવી સાક્ષાત્કાર, અચૂક માર્ગદર્શન કરનાર વ્યક્તિ કે વસ્તુ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | ઑરકલ | પ્રાચીન ગ્રીક લોકોની કોઈ પ્રશ્ન અંગે દેવતાને પૂછીને જવાબ કે સલાહ મેળવવાની જગ્યા, ત્યાં મળતો દેવતાનો જવાબ, દૈવી ઉત્તર આપનાર પૂજારી(પૂજારણ), દેવવાણી, દૈવી સાક્ષાત્કાર, અચૂક માર્ગદર્શન કરનાર વ્યક્તિ કે વસ્તુ |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.