original

Type :

વિ○

Pronunciation :

ઑરિજિનલ

Meaning :

મૂળ, અસલનું, પ્રથમનું, આદ્ય, પ્રાથમિક (અવસ્થાનું), પ્રારંભિક, પ્રાચીન, તદ્દન શરૂઆતનું, સૌ પ્રથમ અસ્તિત્વ ધરાવતું, પ્રાચીનતમ, અનુકરણાત્મક કે બીજા કશામાંથી નીકળેલું નહિ, નવનિર્મિત, નવસર્જિત, સર્જનાત્મક, મૌલિક અવિર્ભાવ કરવાની શક્તિવાળું, મૂળ નમૂનો, ભાત, અસલ કૃતિ, જેની નકલ કે ભાષાંતર કર્યું હોય તે મૂળ કૃતિ, જેનો મૂળ ભાષામાં અનુવાદ થયો હોય તેવો મૂળ ગ્રંથ

No Type Pronunciation Meaning
1 વિ○ ઑરિજિનલ

મૂળ, અસલનું, પ્રથમનું, આદ્ય, પ્રાથમિક (અવસ્થાનું), પ્રારંભિક, પ્રાચીન, તદ્દન શરૂઆતનું, સૌ પ્રથમ અસ્તિત્વ ધરાવતું, પ્રાચીનતમ, અનુકરણાત્મક કે બીજા કશામાંથી નીકળેલું નહિ, નવનિર્મિત, નવસર્જિત, સર્જનાત્મક, મૌલિક અવિર્ભાવ કરવાની શક્તિવાળું, મૂળ નમૂનો, ભાત, અસલ કૃતિ, જેની નકલ કે ભાષાંતર કર્યું હોય તે મૂળ કૃતિ, જેનો મૂળ ભાષામાં અનુવાદ થયો હોય તેવો મૂળ ગ્રંથ

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

મે , 2024

5

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects