ના○
ઑઇસ્ટર
છીપલામાં રહેલી પોચી માછલી, જે જીવતી ખવાય છે, (સામાન્યત: રાંધ્યા પકાવ્યા વિના ખવાતી કે જાતની) કાલવ કે કાલુ માછલી, જેમાંની કોઈ કોઈમાં મોતી હોય છે, કાબરી છટાવાળો સફેદ રંગ, ઓછાબોલો માણસ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | ઑઇસ્ટર | છીપલામાં રહેલી પોચી માછલી, જે જીવતી ખવાય છે, (સામાન્યત: રાંધ્યા પકાવ્યા વિના ખવાતી કે જાતની) કાલવ કે કાલુ માછલી, જેમાંની કોઈ કોઈમાં મોતી હોય છે, કાબરી છટાવાળો સફેદ રંગ, ઓછાબોલો માણસ |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.