વિ○
પર્ટિક્યૂલર
ચોક્સાઈવાળું, ચીવટવાળું, સચોટ, યથાર્થ, દુરાધ્ય, મુશ્કેલીથી પ્રસન્ન કરી શકાય તેવું, મુદ્દો, અમુક એક જણનું, વિશિષ્ટ ખાસ, ચોક્કસ, બહુ બારીક જોનારું, બહુ ચીકણું, વિગતવાર હકીકત, સવિશેષ
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | પર્ટિક્યૂલર | ચોક્સાઈવાળું, ચીવટવાળું, સચોટ, યથાર્થ, દુરાધ્ય, મુશ્કેલીથી પ્રસન્ન કરી શકાય તેવું, મુદ્દો, અમુક એક જણનું, વિશિષ્ટ ખાસ, ચોક્કસ, બહુ બારીક જોનારું, બહુ ચીકણું, વિગતવાર હકીકત, સવિશેષ |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.