ના○
પૅસિજ
જવું આવવું કે પસાર થવું તે, સંક્રમણ, ગમન, જવાઆવવાનો રસ્તો(એક ઓરડામાંથી બીજામાં, એક પ્રદેશમાંથી બીજામાં), બે જણ વચ્ચેની વાતચીત, ઝઘડો ઇ., ફકરો, ઉતારો, સંગીત રચના, અવરજવર માર્ગ, મુસાફરી, પ્રવાસ, સ્થળાંતર, મુસાફરી ભાડું, મુસાફરી ખર્ચ, સમુદ્રયાત્રા, સોંસરવો માર્ગ કે ચાલ, કાયદો ઘડવાનું કાર્ય, કોઈ લખાણમાંથી કરેલું ઉદ્દરણ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | પૅસિજ | જવું આવવું કે પસાર થવું તે, સંક્રમણ, ગમન, જવાઆવવાનો રસ્તો(એક ઓરડામાંથી બીજામાં, એક પ્રદેશમાંથી બીજામાં), બે જણ વચ્ચેની વાતચીત, ઝઘડો ઇ., ફકરો, ઉતારો, સંગીત રચના, અવરજવર માર્ગ, મુસાફરી, પ્રવાસ, સ્થળાંતર, મુસાફરી ભાડું, મુસાફરી ખર્ચ, સમુદ્રયાત્રા, સોંસરવો માર્ગ કે ચાલ, કાયદો ઘડવાનું કાર્ય, કોઈ લખાણમાંથી કરેલું ઉદ્દરણ |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.