patch

Type :

ના○

Pronunciation :

પૅચ

Meaning :

થીગડું (સમું કરવા માટે દેવાતું), જખમ પર મરાતી પટ્ટી, જખમી આંખ પર બંધાતો પાટો, ડાઘો, ધબ્બો, ચોક્કસ ક્ષેત્ર અથવા અવધિ, બાગાયત જમીનનો ટુકડો, -ને થીગડું દેવું, સાંધવું, ઉપર થીગડાં માર્યા હોય એવું દેખાવું, જેમતેમ, ઝટપટ અથવા એકેક કરીને ભેળું કરવું

No Type Pronunciation Meaning
1 ના○ પૅચ

થીગડું (સમું કરવા માટે દેવાતું), જખમ પર મરાતી પટ્ટી, જખમી આંખ પર બંધાતો પાટો, ડાઘો, ધબ્બો, ચોક્કસ ક્ષેત્ર અથવા અવધિ, બાગાયત જમીનનો ટુકડો, -ને થીગડું દેવું, સાંધવું, ઉપર થીગડાં માર્યા હોય એવું દેખાવું, જેમતેમ, ઝટપટ અથવા એકેક કરીને ભેળું કરવું

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects