perform

Type :

સ○ક્રિ○, અ○ક્રિ○

Pronunciation :

પર્ફૉર્મ

Meaning :

કરવું, બરાબર પૂરું કરવું, અમલમાં મૂકવું, સિદ્ધ કરવું, પાર કરવું, બજાવવું, પાળવું, અભિનય કરવો, ભજવવું, ગાવું, વાદ્ય વગાડવું, જાહેરમાં, (પ્રાણીઓ અંગે) જુદી જુદી ચેષ્ટાઓ કરવી કે બતાવવી, ખેલ કે પ્રયોગ કરવો, નાટકમાં પાઠ ભજવવો, (પ્રાણીઓ અંગે) રંગમંચ પર ખેલ કરાવવો

No Type Pronunciation Meaning
1 સ○ક્રિ○, અ○ક્રિ○ પર્ફૉર્મ

કરવું, બરાબર પૂરું કરવું, અમલમાં મૂકવું, સિદ્ધ કરવું, પાર કરવું, બજાવવું, પાળવું, અભિનય કરવો, ભજવવું, ગાવું, વાદ્ય વગાડવું, જાહેરમાં, (પ્રાણીઓ અંગે) જુદી જુદી ચેષ્ટાઓ કરવી કે બતાવવી, ખેલ કે પ્રયોગ કરવો, નાટકમાં પાઠ ભજવવો, (પ્રાણીઓ અંગે) રંગમંચ પર ખેલ કરાવવો

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects