pervert

Type :

સ○ક્રિ○, ના○

Pronunciation :

પર્વર્ટ

Meaning :

અવળે માર્ગે ચડાવવું, દુરુપયોગ કરવો, વિપર્યાસ કરવો, ઊલટો અર્થ કરવો, વિકૃત કરવું, બગાડવું, અવળો અર્થ કરવો, વિકૃત કે વિપરીત બુદ્ધિવાળો, (વિશેષાર્થ) જાતીય સંબંધમાં સૃષ્ટિક્રમથી વિપરીતે વર્તનાર વ્યક્તિ

No Type Pronunciation Meaning
1 સ○ક્રિ○, ના○ પર્વર્ટ

અવળે માર્ગે ચડાવવું, દુરુપયોગ કરવો, વિપર્યાસ કરવો, ઊલટો અર્થ કરવો, વિકૃત કરવું, બગાડવું, અવળો અર્થ કરવો, વિકૃત કે વિપરીત બુદ્ધિવાળો, (વિશેષાર્થ) જાતીય સંબંધમાં સૃષ્ટિક્રમથી વિપરીતે વર્તનાર વ્યક્તિ

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects