ના○
પીસ
સંયુક્ત વસ્તુનો એક ઘટક ભાગ, કકડો, ટુકડો, સટમાંનો એક નંગ, જુદો પાડેલો ભાગ, દાખલો, નમૂનો, કલમ, બાબત, (શેતરંજનું) મહોરું, ડ્રાફ્ટનું એક સોગટું, ચિત્ર, સાહિત્યની કે સંગીતની રચના
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | પીસ | સંયુક્ત વસ્તુનો એક ઘટક ભાગ, કકડો, ટુકડો, સટમાંનો એક નંગ, જુદો પાડેલો ભાગ, દાખલો, નમૂનો, કલમ, બાબત, (શેતરંજનું) મહોરું, ડ્રાફ્ટનું એક સોગટું, ચિત્ર, સાહિત્યની કે સંગીતની રચના |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.