ના○
પીસ
સંયુક્ત વસ્તુનો એક ઘટક ભાગ, કકડો, ટુકડો, સટમાંનો એક નંગ, જુદો પાડેલો ભાગ, દાખલો, નમૂનો, કલમ, બાબત, (શેતરંજનું) મહોરું, ડ્રાફ્ટનું એક સોગટું, ચિત્ર, સાહિત્યની કે સંગીતની રચના
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | પીસ | સંયુક્ત વસ્તુનો એક ઘટક ભાગ, કકડો, ટુકડો, સટમાંનો એક નંગ, જુદો પાડેલો ભાગ, દાખલો, નમૂનો, કલમ, બાબત, (શેતરંજનું) મહોરું, ડ્રાફ્ટનું એક સોગટું, ચિત્ર, સાહિત્યની કે સંગીતની રચના |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.