ના○
પાઇલટ
બંદરમાં દાખલ થતા અથવા તેમાંથી બહાર જતા વાહણોનો હવાલો સંભાળનાર સુકાની કે ટંડેલ, વિમાન ચલાવનાર, વૈમાનિક, માર્ગદર્શક ચાલક તરીકે કામ કરવું, પ્રાયોગિક, નાના પાયા પરનું, વિશ્વાસપાત્ર ભોમિયો, (જહાજના કે અન્યના) માર્ગદર્શક બનવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | પાઇલટ | બંદરમાં દાખલ થતા અથવા તેમાંથી બહાર જતા વાહણોનો હવાલો સંભાળનાર સુકાની કે ટંડેલ, વિમાન ચલાવનાર, વૈમાનિક, માર્ગદર્શક ચાલક તરીકે કામ કરવું, પ્રાયોગિક, નાના પાયા પરનું, વિશ્વાસપાત્ર ભોમિયો, (જહાજના કે અન્યના) માર્ગદર્શક બનવું |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.