સ○ક્રિ○, અ○ક્રિ○
પિંચ
ચોંટી કે ચીમટી ખણવી, ચીમટી લઈને ઇજા પહોંચાડવી, ટાઢથી સંકોચાઈ જવું, હિમથી બળી જવું, કંજૂસાઈ કરવી, ચોરી કરવી, ધરપકડ કરવી, ચૂંટી (ખણવી તે), ચૂંટવું, દાબવું કે પીલવું તે, તાણ, ભીડ, ચપટી (ભર), ચગદવું, ચગદાવું, ચીમળવું, આમળવું, (જોડા ઇ.નું ડંખવું), દયા કરવામાં લોભ કરવો, તફડંચી કરવી,
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | પિંચ | ચોંટી કે ચીમટી ખણવી, ચીમટી લઈને ઇજા પહોંચાડવી, ટાઢથી સંકોચાઈ જવું, હિમથી બળી જવું, કંજૂસાઈ કરવી, ચોરી કરવી, ધરપકડ કરવી, ચૂંટી (ખણવી તે), ચૂંટવું, દાબવું કે પીલવું તે, તાણ, ભીડ, ચપટી (ભર), ચગદવું, ચગદાવું, ચીમળવું, આમળવું, (જોડા ઇ.નું ડંખવું), દયા કરવામાં લોભ કરવો, તફડંચી કરવી, |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.