સ○ક્રિ○, અ○ક્રિ○
પિંચ
ચોંટી કે ચીમટી ખણવી, ચીમટી લઈને ઇજા પહોંચાડવી, ટાઢથી સંકોચાઈ જવું, હિમથી બળી જવું, કંજૂસાઈ કરવી, ચોરી કરવી, ધરપકડ કરવી, ચૂંટી (ખણવી તે), ચૂંટવું, દાબવું કે પીલવું તે, તાણ, ભીડ, ચપટી (ભર), ચગદવું, ચગદાવું, ચીમળવું, આમળવું, (જોડા ઇ.નું ડંખવું), દયા કરવામાં લોભ કરવો, તફડંચી કરવી,
| No | Type | Pronunciation | Meaning |
| 1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | પિંચ | ચોંટી કે ચીમટી ખણવી, ચીમટી લઈને ઇજા પહોંચાડવી, ટાઢથી સંકોચાઈ જવું, હિમથી બળી જવું, કંજૂસાઈ કરવી, ચોરી કરવી, ધરપકડ કરવી, ચૂંટી (ખણવી તે), ચૂંટવું, દાબવું કે પીલવું તે, તાણ, ભીડ, ચપટી (ભર), ચગદવું, ચગદાવું, ચીમળવું, આમળવું, (જોડા ઇ.નું ડંખવું), દયા કરવામાં લોભ કરવો, તફડંચી કરવી, |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.