ના○
પાઇરેટ
દરિયાઈ લૂંટારો, કૉપીરાઇટનો ભંગ કરનાર વ્યક્તિ, લેખકની રજા વિના પોતાના સ્વાર્થ ખાતર તેની ચોપડી છાપવી, સાહિત્યમાંથી ઉઠાંતરી કરનાર, ચાંચિયો, ચાંચિયાગીરી કરવી, સાહિત્યમાંથી ઉઠાંતરી કરવી, ગ્રંથસ્વામિત્વ કે તેના નિયમોનો ભંગ કરનાર
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | પાઇરેટ | દરિયાઈ લૂંટારો, કૉપીરાઇટનો ભંગ કરનાર વ્યક્તિ, લેખકની રજા વિના પોતાના સ્વાર્થ ખાતર તેની ચોપડી છાપવી, સાહિત્યમાંથી ઉઠાંતરી કરનાર, ચાંચિયો, ચાંચિયાગીરી કરવી, સાહિત્યમાંથી ઉઠાંતરી કરવી, ગ્રંથસ્વામિત્વ કે તેના નિયમોનો ભંગ કરનાર |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.