ના○
પ્લેટ
ધાતુનું સપાટ પાતળું પતરું, કાચનો તખ્તો ઇત્યાદિ, (આકૃતિ) કોતરેલું પતરું, તે પરથી છાપેલું ચિત્ર, ફોટો માટે તૈયાર કરેલું સૂક્ષ્મગ્રાહી લેપવાળું પતરું કે કાચ, છરીકાંટા, ચમચા, રકાબીઓ ઇ. જમવાનાં સોનાચાંદી ઇ.નાં વાસણ, થાળ, થાળી, ભાણું, કૃત્રિમ દાંતના ચોકઠાનો દાંત જેમાં બેસાડે છે તે ભાગ, પતરાવતી મઢવું, સોના ચાંદી ઇ.નો ઢોળ ચડાવવો
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | પ્લેટ | ધાતુનું સપાટ પાતળું પતરું, કાચનો તખ્તો ઇત્યાદિ, (આકૃતિ) કોતરેલું પતરું, તે પરથી છાપેલું ચિત્ર, ફોટો માટે તૈયાર કરેલું સૂક્ષ્મગ્રાહી લેપવાળું પતરું કે કાચ, છરીકાંટા, ચમચા, રકાબીઓ ઇ. જમવાનાં સોનાચાંદી ઇ.નાં વાસણ, થાળ, થાળી, ભાણું, કૃત્રિમ દાંતના ચોકઠાનો દાંત જેમાં બેસાડે છે તે ભાગ, પતરાવતી મઢવું, સોના ચાંદી ઇ.નો ઢોળ ચડાવવો |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.