ના○
પોઝિશન
સ્થિતિ, હાલત, દશા, સંજોગો, આવેલું હોવું તે કે હોવાની રીત, આસપાસના સંજોગો, પરિસ્થિતિ, મનનું વલણ, નોકરીની જગ્યા, પદ અથવા હોદ્દો, પ્રતિષ્ઠા, વેતનવાળી જગ્યા, લશ્કરી મહત્ત્વનું થાણું, અંગવિન્યાસ, -નું વાસ્તવિક સ્થાન
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | પોઝિશન | સ્થિતિ, હાલત, દશા, સંજોગો, આવેલું હોવું તે કે હોવાની રીત, આસપાસના સંજોગો, પરિસ્થિતિ, મનનું વલણ, નોકરીની જગ્યા, પદ અથવા હોદ્દો, પ્રતિષ્ઠા, વેતનવાળી જગ્યા, લશ્કરી મહત્ત્વનું થાણું, અંગવિન્યાસ, -નું વાસ્તવિક સ્થાન |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.