સ○ક્રિ○
પ્રેસિપિટેટ
ઊંધે માથે ગબડાબી દેવું કે પાડી નાખવું, ઓચિંતું પછાડવું કે અફાળવું, જલદી થાય કે ઉતાવળથી કે જોરથી જાય તેમ કરવું, દ્રાવણમાંનું ધનદ્રવ્ય તળિયે બેસી જવું કે બેસી જાય તેમ કરવું વરાળનું ટીપામાં રૂપાંતર કરવું ઝંપલાવીને ઊંધે માથે પડનારું, અવિચારી, અતિઉતાવળથી કરેલું તળિયે બેઠેલો ઘન ભાગ, વરાળ ઘટ્ટ થઈને તેનું ટીપામાં રૂપાંતર થવું, અચાનક અને અકાળે પરિણામ લાવવું કે નિષ્પન્ન કરવું, ઉગ્ર
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○ | પ્રેસિપિટેટ | ઊંધે માથે ગબડાબી દેવું કે પાડી નાખવું, ઓચિંતું પછાડવું કે અફાળવું, જલદી થાય કે ઉતાવળથી કે જોરથી જાય તેમ કરવું, દ્રાવણમાંનું ધનદ્રવ્ય તળિયે બેસી જવું કે બેસી જાય તેમ કરવું વરાળનું ટીપામાં રૂપાંતર કરવું ઝંપલાવીને ઊંધે માથે પડનારું, અવિચારી, અતિઉતાવળથી કરેલું તળિયે બેઠેલો ઘન ભાગ, વરાળ ઘટ્ટ થઈને તેનું ટીપામાં રૂપાંતર થવું, અચાનક અને અકાળે પરિણામ લાવવું કે નિષ્પન્ન કરવું, ઉગ્ર |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.