સ○ક્રિ○
પ્રેસિપિટેટ
ઊંધે માથે ગબડાબી દેવું કે પાડી નાખવું, ઓચિંતું પછાડવું કે અફાળવું, જલદી થાય કે ઉતાવળથી કે જોરથી જાય તેમ કરવું, દ્રાવણમાંનું ધનદ્રવ્ય તળિયે બેસી જવું કે બેસી જાય તેમ કરવું વરાળનું ટીપામાં રૂપાંતર કરવું ઝંપલાવીને ઊંધે માથે પડનારું, અવિચારી, અતિઉતાવળથી કરેલું તળિયે બેઠેલો ઘન ભાગ, વરાળ ઘટ્ટ થઈને તેનું ટીપામાં રૂપાંતર થવું, અચાનક અને અકાળે પરિણામ લાવવું કે નિષ્પન્ન કરવું, ઉગ્ર
| No | Type | Pronunciation | Meaning |
| 1 | સ○ક્રિ○ | પ્રેસિપિટેટ | ઊંધે માથે ગબડાબી દેવું કે પાડી નાખવું, ઓચિંતું પછાડવું કે અફાળવું, જલદી થાય કે ઉતાવળથી કે જોરથી જાય તેમ કરવું, દ્રાવણમાંનું ધનદ્રવ્ય તળિયે બેસી જવું કે બેસી જાય તેમ કરવું વરાળનું ટીપામાં રૂપાંતર કરવું ઝંપલાવીને ઊંધે માથે પડનારું, અવિચારી, અતિઉતાવળથી કરેલું તળિયે બેઠેલો ઘન ભાગ, વરાળ ઘટ્ટ થઈને તેનું ટીપામાં રૂપાંતર થવું, અચાનક અને અકાળે પરિણામ લાવવું કે નિષ્પન્ન કરવું, ઉગ્ર |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.