ના○
પ્રિસ્ક્રિપ્શન
અધિકૃતપણે નક્કી કરી આપવું તે, દાક્તરની દવા (બનાવવાની) ચિઠ્ઠી, લાંબા કાળનો કબજો કે ભોગવટો, તે દ્વારા પ્રાપ્ત હક, ઔષધનિર્દેશ, પરંપરાધિકાર, અતૂટ પરંપરા
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | પ્રિસ્ક્રિપ્શન | અધિકૃતપણે નક્કી કરી આપવું તે, દાક્તરની દવા (બનાવવાની) ચિઠ્ઠી, લાંબા કાળનો કબજો કે ભોગવટો, તે દ્વારા પ્રાપ્ત હક, ઔષધનિર્દેશ, પરંપરાધિકાર, અતૂટ પરંપરા |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ