સ○ક્રિ○
પ્રાઇમ
ફોડવા માટે તૈયાર કરવી, પંપ ચાલુ કરવા માટે તેમાં પાણી રેડવું, માણસને માહિતી, દારૂ, ઇ.થી સજ્જ કરવું, લાકડા ઇ.ને રંગનો પહેલો હાથ દેવો અથવા રંગ શોષાઈ જાય નહિ તે માટે તેલ ચોપડવું (૨) મુખ્ય, સૌથી મહત્ત્વનું, પ્રાથમિક, મૌલિક, સર્વોત્તમ, મૂળભૂત, શ્રેષ્ઠ, કશાકનો પહેલો અથવા શ્રેષ્ઠ ભાગ, સંપૂર્ણ કળા, પરાકાષ્ઠા, અવિભાજ્ય સંખ્યા
| No | Type | Pronunciation | Meaning |
| 1 | સ○ક્રિ○ | પ્રાઇમ | ફોડવા માટે તૈયાર કરવી, પંપ ચાલુ કરવા માટે તેમાં પાણી રેડવું, માણસને માહિતી, દારૂ, ઇ.થી સજ્જ કરવું, લાકડા ઇ.ને રંગનો પહેલો હાથ દેવો અથવા રંગ શોષાઈ જાય નહિ તે માટે તેલ ચોપડવું (૨) મુખ્ય, સૌથી મહત્ત્વનું, પ્રાથમિક, મૌલિક, સર્વોત્તમ, મૂળભૂત, શ્રેષ્ઠ, કશાકનો પહેલો અથવા શ્રેષ્ઠ ભાગ, સંપૂર્ણ કળા, પરાકાષ્ઠા, અવિભાજ્ય સંખ્યા |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.