ના○
પ્રોસેસ
કરવાની રીત, પ્રક્રિયા, પ્રવૃત્તિ, ક્રિયા, ખટલો, મુકદ્દમો, ન્યાયાલયનું તેડું, સમન્સ, આજ્ઞા, કુદરતી અથવા યદૃચ્છયા થતો બનાવ કે ચાલતી ક્રિયા, તેમાં થતા ફેરફારોની માલિકા, (જીવ) કુદરતી ઉપાંગ, શરીરમાંથી વધેલો બહાર નીકળેલો ભાગ, શિંગડું, પૂંછડું, ઇ., –ની ઉપર કોઈ ક્રિયા કે સંસ્કાર કરવો કે કાયદેસર કામ શરૂ કરવું, ઉદ્યોગમાં વપરાતી કોઈ ખાસ પદ્ધતિ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | પ્રોસેસ | કરવાની રીત, પ્રક્રિયા, પ્રવૃત્તિ, ક્રિયા, ખટલો, મુકદ્દમો, ન્યાયાલયનું તેડું, સમન્સ, આજ્ઞા, કુદરતી અથવા યદૃચ્છયા થતો બનાવ કે ચાલતી ક્રિયા, તેમાં થતા ફેરફારોની માલિકા, (જીવ) કુદરતી ઉપાંગ, શરીરમાંથી વધેલો બહાર નીકળેલો ભાગ, શિંગડું, પૂંછડું, ઇ., –ની ઉપર કોઈ ક્રિયા કે સંસ્કાર કરવો કે કાયદેસર કામ શરૂ કરવું, ઉદ્યોગમાં વપરાતી કોઈ ખાસ પદ્ધતિ |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.