વિ○
પ્રોગ્રેસિવ
આગળ વધનાર કે જનાર, ધીમે ધીમે આગળ વધનાર, એક પછી એક આવતું, સામાજિક સ્થિતિ, ચારિત્ર્ય, ઇ.માં આગળ વધનારું, પ્રગતિશીલ, (રોગ ઇ. અંગે) સતત વધતું, પ્રગતિશીલ નીતિનો પુરસ્કર્તા, વિકાસાત્મક, સુધારણાત્મક
| No | Type | Pronunciation | Meaning |
| 1 | વિ○ | પ્રોગ્રેસિવ | આગળ વધનાર કે જનાર, ધીમે ધીમે આગળ વધનાર, એક પછી એક આવતું, સામાજિક સ્થિતિ, ચારિત્ર્ય, ઇ.માં આગળ વધનારું, પ્રગતિશીલ, (રોગ ઇ. અંગે) સતત વધતું, પ્રગતિશીલ નીતિનો પુરસ્કર્તા, વિકાસાત્મક, સુધારણાત્મક |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.