ના○
પ્રમોશન
ઉપરની જગ્યા કે હોદ્દા પર કે ઉપરના વર્ગમાં ચડાવવું, બઢતી આપવી, વૃદ્ધિ કરવી, આગળ આવવામાં મદદ કરવી, પ્રોત્સાહન આપવું, કોઈ કામ શરૂ કરવું, ઉદ્યોગ ઇ. સ્થાપન કરવું, જાહેરાત આપીને વેચાણ કરવું, પ્રોત્સાહિત કરવું, અભિવૃદ્ધિ, પ્રોત્સાહન
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | પ્રમોશન | ઉપરની જગ્યા કે હોદ્દા પર કે ઉપરના વર્ગમાં ચડાવવું, બઢતી આપવી, વૃદ્ધિ કરવી, આગળ આવવામાં મદદ કરવી, પ્રોત્સાહન આપવું, કોઈ કામ શરૂ કરવું, ઉદ્યોગ ઇ. સ્થાપન કરવું, જાહેરાત આપીને વેચાણ કરવું, પ્રોત્સાહિત કરવું, અભિવૃદ્ધિ, પ્રોત્સાહન |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.