ના○
પ્રમોશન
ઉપરની જગ્યા કે હોદ્દા પર કે ઉપરના વર્ગમાં ચડાવવું, બઢતી આપવી, વૃદ્ધિ કરવી, આગળ આવવામાં મદદ કરવી, પ્રોત્સાહન આપવું, કોઈ કામ શરૂ કરવું, ઉદ્યોગ ઇ. સ્થાપન કરવું, જાહેરાત આપીને વેચાણ કરવું, પ્રોત્સાહિત કરવું, અભિવૃદ્ધિ, પ્રોત્સાહન
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | પ્રમોશન | ઉપરની જગ્યા કે હોદ્દા પર કે ઉપરના વર્ગમાં ચડાવવું, બઢતી આપવી, વૃદ્ધિ કરવી, આગળ આવવામાં મદદ કરવી, પ્રોત્સાહન આપવું, કોઈ કામ શરૂ કરવું, ઉદ્યોગ ઇ. સ્થાપન કરવું, જાહેરાત આપીને વેચાણ કરવું, પ્રોત્સાહિત કરવું, અભિવૃદ્ધિ, પ્રોત્સાહન |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.