ના○
પ્રૂફ
પુરાવો, સાબિતી, કસોટી, પરીક્ષા, અજમાયશ, અખતરો, ટકી શકે તેવું, છાપવાના મજકૂરનો ગોઠવેલા બીબાનો ખરડો, પ્રૂફ, કાયદાથી નિયત કરેલું દારૂમાં મદ્યાર્કનું પ્રમાણ, દુર્ભેદ્ય, અભેદ્ય બનાવવું (પાણી, બંદૂકની ગોળી, ઇ સામે)
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | પ્રૂફ | પુરાવો, સાબિતી, કસોટી, પરીક્ષા, અજમાયશ, અખતરો, ટકી શકે તેવું, છાપવાના મજકૂરનો ગોઠવેલા બીબાનો ખરડો, પ્રૂફ, કાયદાથી નિયત કરેલું દારૂમાં મદ્યાર્કનું પ્રમાણ, દુર્ભેદ્ય, અભેદ્ય બનાવવું (પાણી, બંદૂકની ગોળી, ઇ સામે) |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.