ના○
પ્રૂફ
પુરાવો, સાબિતી, કસોટી, પરીક્ષા, અજમાયશ, અખતરો, ટકી શકે તેવું, છાપવાના મજકૂરનો ગોઠવેલા બીબાનો ખરડો, પ્રૂફ, કાયદાથી નિયત કરેલું દારૂમાં મદ્યાર્કનું પ્રમાણ, દુર્ભેદ્ય, અભેદ્ય બનાવવું (પાણી, બંદૂકની ગોળી, ઇ સામે)
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | પ્રૂફ | પુરાવો, સાબિતી, કસોટી, પરીક્ષા, અજમાયશ, અખતરો, ટકી શકે તેવું, છાપવાના મજકૂરનો ગોઠવેલા બીબાનો ખરડો, પ્રૂફ, કાયદાથી નિયત કરેલું દારૂમાં મદ્યાર્કનું પ્રમાણ, દુર્ભેદ્ય, અભેદ્ય બનાવવું (પાણી, બંદૂકની ગોળી, ઇ સામે) |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.