ના○
સાઇકૉલોજી
માનસશાસ્ત્ર, તેનું વિવરણ કરનાર ગ્રંથ, માનસિક લક્ષણો, મનોવિજ્ઞાન, મનની વૃત્તિઓ, ક્રિયાઓ, ગુણધર્મ તથા સ્વરૂપ સંબંધી શાસ્ત્ર કે સિદ્ધાંત
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | સાઇકૉલોજી | માનસશાસ્ત્ર, તેનું વિવરણ કરનાર ગ્રંથ, માનસિક લક્ષણો, મનોવિજ્ઞાન, મનની વૃત્તિઓ, ક્રિયાઓ, ગુણધર્મ તથા સ્વરૂપ સંબંધી શાસ્ત્ર કે સિદ્ધાંત |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.