ના○
પપિટ
કઠપૂતળી, લાકડા કે એવા પદાર્થમાંથી કોતરી કાઢેલું પૂતળું, જેના જુદા જુદા અંગ દોરીસંચાર વડે હલાવીચલાવી શકાય છે, બીજાના હાથમાં રમનાર માણસ, સર્વથા પરાધીન વ્યક્તિ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | પપિટ | કઠપૂતળી, લાકડા કે એવા પદાર્થમાંથી કોતરી કાઢેલું પૂતળું, જેના જુદા જુદા અંગ દોરીસંચાર વડે હલાવીચલાવી શકાય છે, બીજાના હાથમાં રમનાર માણસ, સર્વથા પરાધીન વ્યક્તિ |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં