સ○ક્રિ○, અ○ક્રિ○
પુટ
અમુક ઠેકાણે ખસેડવું, મૂકવું, બેસાડવું, ગોઠવવું, (વિચાર ઇ.) શબ્દોમાં વ્યક્ત કે રજૂ કરવું, ગોળો, કડું ઇ. હાથવતી (વ્યાયામની રમત તરીકે) ફેંકવું, –ને બદલે મૂકવું, ગોળા, કડું ઇ.ની ફેંક
| No | Type | Pronunciation | Meaning |
| 1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | પુટ | અમુક ઠેકાણે ખસેડવું, મૂકવું, બેસાડવું, ગોઠવવું, (વિચાર ઇ.) શબ્દોમાં વ્યક્ત કે રજૂ કરવું, ગોળો, કડું ઇ. હાથવતી (વ્યાયામની રમત તરીકે) ફેંકવું, –ને બદલે મૂકવું, ગોળા, કડું ઇ.ની ફેંક |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.