ના○
ક્વૉર્ટર
પા, ચોથો ભાગ, ચાર સરખા ભાગ કરવા (૨) ૨૫ સેન્ટ(નું નાણું) (૩) અનાજ માપવાનું ૮ બુશેલનું એક માપ, ૨૮ રતલનું એક માપ (વજન) (૪) વરસનો ચોથો ભાગ, ત્રિમાસી, પા કલાક, પંદર મિનિટ (૫) હોકાયંત્ર સૂચિત દિશા તરફનો પ્રદેશ, દિશા (૬) પુરવઠાનું મૂળ સ્ત્રોત (૭) રહેવાની જગ્યા, રહેઠાણ, અમુક ઠેકાણે રહેવાની ગોઠવણ કરી આપવી કે ગોઠવવું, લશ્કરનું મથક (૮) શરણે જવાની શરતે અપાતું જીવનદાન
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ક્વૉર્ટર | પા, ચોથો ભાગ, ચાર સરખા ભાગ કરવા (૨) ૨૫ સેન્ટ(નું નાણું) (૩) અનાજ માપવાનું ૮ બુશેલનું એક માપ, ૨૮ રતલનું એક માપ (વજન) (૪) વરસનો ચોથો ભાગ, ત્રિમાસી, પા કલાક, પંદર મિનિટ (૫) હોકાયંત્ર સૂચિત દિશા તરફનો પ્રદેશ, દિશા (૬) પુરવઠાનું મૂળ સ્ત્રોત (૭) રહેવાની જગ્યા, રહેઠાણ, અમુક ઠેકાણે રહેવાની ગોઠવણ કરી આપવી કે ગોઠવવું, લશ્કરનું મથક (૮) શરણે જવાની શરતે અપાતું જીવનદાન |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.