ના○
ક્વૉર્ટર
પા, ચોથો ભાગ, ચાર સરખા ભાગ કરવા (૨) ૨૫ સેન્ટ(નું નાણું) (૩) અનાજ માપવાનું ૮ બુશેલનું એક માપ, ૨૮ રતલનું એક માપ (વજન) (૪) વરસનો ચોથો ભાગ, ત્રિમાસી, પા કલાક, પંદર મિનિટ (૫) હોકાયંત્ર સૂચિત દિશા તરફનો પ્રદેશ, દિશા (૬) પુરવઠાનું મૂળ સ્ત્રોત (૭) રહેવાની જગ્યા, રહેઠાણ, અમુક ઠેકાણે રહેવાની ગોઠવણ કરી આપવી કે ગોઠવવું, લશ્કરનું મથક (૮) શરણે જવાની શરતે અપાતું જીવનદાન
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | ક્વૉર્ટર | પા, ચોથો ભાગ, ચાર સરખા ભાગ કરવા (૨) ૨૫ સેન્ટ(નું નાણું) (૩) અનાજ માપવાનું ૮ બુશેલનું એક માપ, ૨૮ રતલનું એક માપ (વજન) (૪) વરસનો ચોથો ભાગ, ત્રિમાસી, પા કલાક, પંદર મિનિટ (૫) હોકાયંત્ર સૂચિત દિશા તરફનો પ્રદેશ, દિશા (૬) પુરવઠાનું મૂળ સ્ત્રોત (૭) રહેવાની જગ્યા, રહેઠાણ, અમુક ઠેકાણે રહેવાની ગોઠવણ કરી આપવી કે ગોઠવવું, લશ્કરનું મથક (૮) શરણે જવાની શરતે અપાતું જીવનદાન |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.