વિ○
રેઅર
(પદાર્થ સંબંધમાં) આછું, પાતળું, જાડું નહિ, ઘેરું કે ઘાટું નહિ, વિરલ, જવલ્લે જોવામાં આવતું કે બનતું, અસામાન્ય, અસાધારણ કોટિનું, અસાધારણ ગુણવાળું, અત્યંત સારું, જૂજ, ઉત્કૃષ્ટ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | વિ○ | રેઅર | (પદાર્થ સંબંધમાં) આછું, પાતળું, જાડું નહિ, ઘેરું કે ઘાટું નહિ, વિરલ, જવલ્લે જોવામાં આવતું કે બનતું, અસામાન્ય, અસાધારણ કોટિનું, અસાધારણ ગુણવાળું, અત્યંત સારું, જૂજ, ઉત્કૃષ્ટ |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ