સ○ક્રિ○, અ○ક્રિ○
રીચ
વધવું, લાંબું કરવું, લંબાવવું, હાથ ઇ. લંબાવવું, હાથ લાંબો કરીને આપવું કે પહોંચતું કરવું, હાથ લાંબો કરીને ઉપરથી નીચે ઉતારવું, ફેલાવવું, ફેલાવું, પહોંચાડવું, (આવી કે જઈ) પહોંચવું, અમુક રકમ કે સરવાળો થવો, પવન સાથે વહાણની લંબાઈને કાટખૂણે હંકારવું, મન ઇ.ની પહોંચ કે પહોંચવાની મર્યાદા(આકલનશક્તિ), અવકાશ, ક્ષેત્ર, વિસ્તાર, ફેલાવો, પહોંચતાં વટાવેલું અંતર, (વધીને) સંખ્યા બનવી
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | રીચ | વધવું, લાંબું કરવું, લંબાવવું, હાથ ઇ. લંબાવવું, હાથ લાંબો કરીને આપવું કે પહોંચતું કરવું, હાથ લાંબો કરીને ઉપરથી નીચે ઉતારવું, ફેલાવવું, ફેલાવું, પહોંચાડવું, (આવી કે જઈ) પહોંચવું, અમુક રકમ કે સરવાળો થવો, પવન સાથે વહાણની લંબાઈને કાટખૂણે હંકારવું, મન ઇ.ની પહોંચ કે પહોંચવાની મર્યાદા(આકલનશક્તિ), અવકાશ, ક્ષેત્ર, વિસ્તાર, ફેલાવો, પહોંચતાં વટાવેલું અંતર, (વધીને) સંખ્યા બનવી |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં