સ○ક્રિ○, અ○ક્રિ○
રીચ
વધવું, લાંબું કરવું, લંબાવવું, હાથ ઇ. લંબાવવું, હાથ લાંબો કરીને આપવું કે પહોંચતું કરવું, હાથ લાંબો કરીને ઉપરથી નીચે ઉતારવું, ફેલાવવું, ફેલાવું, પહોંચાડવું, (આવી કે જઈ) પહોંચવું, અમુક રકમ કે સરવાળો થવો, પવન સાથે વહાણની લંબાઈને કાટખૂણે હંકારવું, મન ઇ.ની પહોંચ કે પહોંચવાની મર્યાદા(આકલનશક્તિ), અવકાશ, ક્ષેત્ર, વિસ્તાર, ફેલાવો, પહોંચતાં વટાવેલું અંતર, (વધીને) સંખ્યા બનવી
| No | Type | Pronunciation | Meaning |
| 1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | રીચ | વધવું, લાંબું કરવું, લંબાવવું, હાથ ઇ. લંબાવવું, હાથ લાંબો કરીને આપવું કે પહોંચતું કરવું, હાથ લાંબો કરીને ઉપરથી નીચે ઉતારવું, ફેલાવવું, ફેલાવું, પહોંચાડવું, (આવી કે જઈ) પહોંચવું, અમુક રકમ કે સરવાળો થવો, પવન સાથે વહાણની લંબાઈને કાટખૂણે હંકારવું, મન ઇ.ની પહોંચ કે પહોંચવાની મર્યાદા(આકલનશક્તિ), અવકાશ, ક્ષેત્ર, વિસ્તાર, ફેલાવો, પહોંચતાં વટાવેલું અંતર, (વધીને) સંખ્યા બનવી |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.