ના○
રિઍક્શન
કોઈ ક્રિયાની અસર રૂપે થતી વિરુદ્ધ ક્રિયા, પ્રતિક્રિયા, પ્રતિક્રિયાત્મક ભાવના, ફેરફાર પહેલાંની સ્થિતિએ પાછા પહોચવું તે, ઊથલો, પ્રગતિ કે ક્રાન્તિનો વિરોધ, પૂર્વ સ્થિતિએ પાછા જવાનું વલણ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | રિઍક્શન | કોઈ ક્રિયાની અસર રૂપે થતી વિરુદ્ધ ક્રિયા, પ્રતિક્રિયા, પ્રતિક્રિયાત્મક ભાવના, ફેરફાર પહેલાંની સ્થિતિએ પાછા પહોચવું તે, ઊથલો, પ્રગતિ કે ક્રાન્તિનો વિરોધ, પૂર્વ સ્થિતિએ પાછા જવાનું વલણ |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.