ના○
રીડિંગ
સાહિત્યનું વાચન કે જ્ઞાન, જાહેર વાચનનો રંજન કાર્યક્રમ, કાવ્ય, કથાનક ઇત્યાદિનું જાહેરમાં કરવામાં આવતું વાંચન, અર્થઘટન, બંધાયેલો અભિપ્રાય, હકીકતો ઉપરથી કરેલો તેનો અર્થ, ભાષાંતર, સંપાદકે આપેલો પાઠ, સંપાદકે વાંચેલો પાઠ, માપક સાધન કે યંત્ર પર સૂચિત સંખ્યા કે આંકડો, ધારાસભા આગળ કાયદાના ખરડાની રજૂઆત કે વાચન
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | રીડિંગ | સાહિત્યનું વાચન કે જ્ઞાન, જાહેર વાચનનો રંજન કાર્યક્રમ, કાવ્ય, કથાનક ઇત્યાદિનું જાહેરમાં કરવામાં આવતું વાંચન, અર્થઘટન, બંધાયેલો અભિપ્રાય, હકીકતો ઉપરથી કરેલો તેનો અર્થ, ભાષાંતર, સંપાદકે આપેલો પાઠ, સંપાદકે વાંચેલો પાઠ, માપક સાધન કે યંત્ર પર સૂચિત સંખ્યા કે આંકડો, ધારાસભા આગળ કાયદાના ખરડાની રજૂઆત કે વાચન |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.