વિ○
રૅડી
તૈયાર કરવું, સજ્જ, ઉપયોગમાં લેવા યોગ્ય સ્થિતિમાં, કાર્યક્ષમ સ્થિતિમાં, તરત કામ દે એવી સ્થિતિવાળું, સજ્જિત, સાબદું, રાજી, ખુશી, સુગમ, સહેલું, સુલભ, ઉપલબ્ધ, તરત વાપરી શકાય એવું, હાથવગું, તત્પર, ઉદ્યત, ચપળ, અગાઉથી રોકડ (નાણું) તૈયાર કરવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | વિ○ | રૅડી | તૈયાર કરવું, સજ્જ, ઉપયોગમાં લેવા યોગ્ય સ્થિતિમાં, કાર્યક્ષમ સ્થિતિમાં, તરત કામ દે એવી સ્થિતિવાળું, સજ્જિત, સાબદું, રાજી, ખુશી, સુગમ, સહેલું, સુલભ, ઉપલબ્ધ, તરત વાપરી શકાય એવું, હાથવગું, તત્પર, ઉદ્યત, ચપળ, અગાઉથી રોકડ (નાણું) તૈયાર કરવું |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.