ના○
રિક્રૂટ
નવો ભરતી થયેલો સિપાઈ, કોઈ સંસ્થા ઇ.માં નવો જોડાયેલો માણસ, -ને માટે ભરતી કરવી, નવી સામગ્રી મૂકવી, રંગરૂટ તરીકે ભરતી કરવી, -ને માટે રંગરૂટ મેળવવા, ભરી કાઢવું, ફરી જોમદાર બનાવવું, ફરી સબળ બનાવવું, ખરાબ કે ખલાસ થઈ ગયેલી સામગ્રીના બદલામાં નવી પૂરી પાડવી
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | રિક્રૂટ | નવો ભરતી થયેલો સિપાઈ, કોઈ સંસ્થા ઇ.માં નવો જોડાયેલો માણસ, -ને માટે ભરતી કરવી, નવી સામગ્રી મૂકવી, રંગરૂટ તરીકે ભરતી કરવી, -ને માટે રંગરૂટ મેળવવા, ભરી કાઢવું, ફરી જોમદાર બનાવવું, ફરી સબળ બનાવવું, ખરાબ કે ખલાસ થઈ ગયેલી સામગ્રીના બદલામાં નવી પૂરી પાડવી |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.