સ○ક્રિ○
વેચેલું પાછું ખરીદી લેવું, ખૂબ ખરચ અથવા મહેનત કરીને પાછું મેળવવું, એક સામટી રકમ આપીને બોજામાંથી છોડાવવું, વચન પૂરું કરવું, જવાબદારી કે ફરજ બજાવીને પોતાની જાતને મુક્ત કરવી, બચાવવું, છોડવવું, સુધારવું, પાપ અને દુર્ગતિમાંથી છોડાવવું, -ને માટે પ્રાયશ્ચિત કરવું, નુકસાન ભરપાઈ કરવી, -નું સાટું કે વળતર વાળવું
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○ | વેચેલું પાછું ખરીદી લેવું, ખૂબ ખરચ અથવા મહેનત કરીને પાછું મેળવવું, એક સામટી રકમ આપીને બોજામાંથી છોડાવવું, વચન પૂરું કરવું, જવાબદારી કે ફરજ બજાવીને પોતાની જાતને મુક્ત કરવી, બચાવવું, છોડવવું, સુધારવું, પાપ અને દુર્ગતિમાંથી છોડાવવું, -ને માટે પ્રાયશ્ચિત કરવું, નુકસાન ભરપાઈ કરવી, -નું સાટું કે વળતર વાળવું |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.