સ○ક્રિ○
વેચેલું પાછું ખરીદી લેવું, ખૂબ ખરચ અથવા મહેનત કરીને પાછું મેળવવું, એક સામટી રકમ આપીને બોજામાંથી છોડાવવું, વચન પૂરું કરવું, જવાબદારી કે ફરજ બજાવીને પોતાની જાતને મુક્ત કરવી, બચાવવું, છોડવવું, સુધારવું, પાપ અને દુર્ગતિમાંથી છોડાવવું, -ને માટે પ્રાયશ્ચિત કરવું, નુકસાન ભરપાઈ કરવી, -નું સાટું કે વળતર વાળવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | સ○ક્રિ○ | વેચેલું પાછું ખરીદી લેવું, ખૂબ ખરચ અથવા મહેનત કરીને પાછું મેળવવું, એક સામટી રકમ આપીને બોજામાંથી છોડાવવું, વચન પૂરું કરવું, જવાબદારી કે ફરજ બજાવીને પોતાની જાતને મુક્ત કરવી, બચાવવું, છોડવવું, સુધારવું, પાપ અને દુર્ગતિમાંથી છોડાવવું, -ને માટે પ્રાયશ્ચિત કરવું, નુકસાન ભરપાઈ કરવી, -નું સાટું કે વળતર વાળવું |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ