સ○ક્રિ○, અ○ક્રિ○
રિફર
સંદર્ભ આપવો, ઉલ્લેખ કરવો, -નો નિર્દેશ કરવો, હવાલો ટાંકવો, પુછાણ કરવું, લખવું, મોકલવું, સોંપવું, આપવો, –ની સાથે સંબંધ હોવો, કારણ કે મૂળ તરીકે બતાવવું, -નું છે એમ કહેવું, કોઈ અધિકારી અથવા માહિતીના મૂળ પાસે મોકલવું કે જવા કહેવું, કોઈ બાબત કે વ્યક્તિ સંબંધી નિકાલ કે નિર્ણય માટે, -નું નિમિત્ત બનાવવું
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | રિફર | સંદર્ભ આપવો, ઉલ્લેખ કરવો, -નો નિર્દેશ કરવો, હવાલો ટાંકવો, પુછાણ કરવું, લખવું, મોકલવું, સોંપવું, આપવો, –ની સાથે સંબંધ હોવો, કારણ કે મૂળ તરીકે બતાવવું, -નું છે એમ કહેવું, કોઈ અધિકારી અથવા માહિતીના મૂળ પાસે મોકલવું કે જવા કહેવું, કોઈ બાબત કે વ્યક્તિ સંબંધી નિકાલ કે નિર્ણય માટે, -નું નિમિત્ત બનાવવું |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં