સ○ક્રિ○, અ○ક્રિ○
રિફર
સંદર્ભ આપવો, ઉલ્લેખ કરવો, -નો નિર્દેશ કરવો, હવાલો ટાંકવો, પુછાણ કરવું, લખવું, મોકલવું, સોંપવું, આપવો, –ની સાથે સંબંધ હોવો, કારણ કે મૂળ તરીકે બતાવવું, -નું છે એમ કહેવું, કોઈ અધિકારી અથવા માહિતીના મૂળ પાસે મોકલવું કે જવા કહેવું, કોઈ બાબત કે વ્યક્તિ સંબંધી નિકાલ કે નિર્ણય માટે, -નું નિમિત્ત બનાવવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | રિફર | સંદર્ભ આપવો, ઉલ્લેખ કરવો, -નો નિર્દેશ કરવો, હવાલો ટાંકવો, પુછાણ કરવું, લખવું, મોકલવું, સોંપવું, આપવો, –ની સાથે સંબંધ હોવો, કારણ કે મૂળ તરીકે બતાવવું, -નું છે એમ કહેવું, કોઈ અધિકારી અથવા માહિતીના મૂળ પાસે મોકલવું કે જવા કહેવું, કોઈ બાબત કે વ્યક્તિ સંબંધી નિકાલ કે નિર્ણય માટે, -નું નિમિત્ત બનાવવું |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.